AAP એ જાહેર કરી ઉમેદવારની 15મી યાદી, જાણો કોને મળી કયાથી ટિકિટ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી ગુજરાતના રણમેદાને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના 14 લિસ્ટ જાહેર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી ગુજરાતના રણમેદાને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના 14 લિસ્ટ જાહેર કરી દીધા છે. આ સાથે આજે વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં આમ આદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારના નામ  જાહેર કર્યા છે.

  • સિદ્ધપુર બેઠક- મહેન્દ્ર રાજપૂત
  • માતર બેઠક- લાલજી પરમાર
  • ઉધના બેઠક- મહેન્દ્ર પાટીલ

 

14મી યાદીમાં  10 નામ જાહેર કરવામાં આવ્યા હતા. 

  1. થરાદથી વિરચંદભાઈ ચાવડા
  2. જામનગર દક્ષિણથી વિશાલ ત્યાગી
  3. જામજોધપુરથી હેમંત ખાવા
  4. તાલાલાથી દેવેન્દ્ર સોલંકી
  5. ઉનાથી સેજલબેન ખુટ
  6. ખંભાતથી અરૂણ ગોહિલ
  7. કરજણથી પરેશ પટેલ
  8. જલાલપોરથી પ્રદીપકુમાર મિશ્રા
  9. ઉમરગામથી અશોક પટેલ
  10. ભાવનગર રૂલર- ખુમાનસિંહ ગોહિલ

13મી યાદીમાં  12 નામ જાહેર કરવામાં આવ્યા હતા. 

  1. અબડાસા- વસંતભાઇ ખેતાણી
  2. ધાનેરા- સુરેશ દેવડા
  3. ઉંઝા- ઉર્વીશ પટેલ
  4. અમરાઇવાડી- વિનય ગુપ્તા
  5. આણંદ- ગીરીશ શાંડીલ્ય
  6. ગોધરા- રાજેશ પટેલ
  7. વાઘોડીયા- ગૌતમ રાજપુત
  8. વડોદરા શહેર- જીગર સોલંકી
  9. માંજલપુર- વિનય ચાવડા
  10. કારંજ- મનોજ સોરઠીયા
  11. મજુરા- પીવીએસ શર્મા
  12. કતારગામ- ગોપાલ ઇટાલિયા.

12 મી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર

1 અંજાર- અર્જન રબારી
2 ચાણસ્મા- વિષ્ણુભાઈ પટેલ
3 દહેગામ- સુહાગ પંચાલ
4 લીમડી- મયુર સાકરીયા
5 ફતેપુરા – ગોવિંદ પરમાર
6 સયાજીગંજ-  સ્વેજળ વ્યાસ
૭ ઝઘડિયા-  ઊર્મિલા ભગત

11 મી યાદીમાં 12 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર

ગાંધીધામ- બિટી મહેશ્વરી
દાંતા – એમ કે બૉંબડીયા
પાલનપુર- રમેશ નભાણી
કાંકરેજ – મુકેશ ઠક્કર
રાધનપુર- લાલજી ઠાકોર
મોડાસા- રાજેન્દ્રસિંહ પરમાર
રાજકોટ ઈસ્ટ- રાહુલ ભૂવા
રાજકોટ વેસ્ટ- દિનેશ જોષી
કુતિયાણા- ભિમાભાઈ મકવાણા
બોટાદ- ઉમેશ મકવાણા
ઓલપાડ- ધાર્મિક મલવિયા
વરાછા રોડ- અલ્પેશ કથીરિયા

10મી યાદીમાં 21 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર

  1. વાવ- ડૉ. ભીમ પટેલ
  2. વિરમગામ- કુંવરજી ઠાકોર
  3. ઠક્કરબાપા નગર- સંજય મોરી
  4. બાપુનગર- રાજેશભાઇ દીક્ષિત
  5. દસક્રોઇ- કિરણ પટેલ
  6. ધોલકા- જતુભા ગોલ
  7. ધંધુકા- વગજીભાઈ પટેલ
  8. માણાવદર- કરશનબાપુ ભદરક
  9. ધારી- કાંતિ સતાસીયા
  10. સાવરકુંડલા- ભરત નાકરાણી
  11. મહુવા (અમરેલી) અશોક જોલીયા
  12. તળાજા- લલુબેન નાસિરભાઈ ચોહાણ
  13. ગઢડા- રમેશ પરમાર
  14. ખંભાત- ભરતસિંહ ચાવડા
  15. સોજિત્રા- મનુભાઈ ઠાકોર
  16. લીમખેડા- નરેશ બારિયા
  17. પાદરા- જયદીપસિંહ ચૌહાણ
  18. વાગરા- જયરાજ સિંઘ
  19. અંકલેશ્વર- અંકુર પટેલ
  20. માંગરોળ (બારડોલી)- સ્નેહલ વસાવા
  21. સુરત વેસ્ટ- મોક્ષેશ સંઘવી

9મી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર

  1. કલોલ ગાંધીનગરથી કાંતીજી ઠાકોર
  2. દરિયાપુરથી તાજ કુરેશી
  3. જમાલપુર ખાડિયાથી હારુન નાગોરી
  4. દસાડાથી અરવિંદ સોલંકી
  5. પાલીતાણાથી ડોક્ટર જેડ પી ખેની
  6. ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ
  7. પેટલાદથી અર્જુન ભરવાડ
  8. નડિયાદથી હર્ષદ વાઘેલા
  9. હાલોલથી ભરત રાઠવા
  10. સુરત ઇસ્ટથી કંચન જરીવાલા

8 મી યાદીમાં 22 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર

  1. દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજા
  2. એલિસબ્રિજ બેઠક પરથી પારસ શાહ
  3. નારણપુરા બેઠક પરથી પંકજ પટેલ
  4. મણીનગર બેઠક પરથી વિપુલ પટેલ
  5. ધંધૂકા બેઠક પરથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા
  6. અમરેલી બેઠક પરથી રવિ ધાનાણી
  7. લાઠી બેઠક પરથી જયસુખ દેત્રોજા
  8. રાજુલા બેઠક પરથી ભરત બલદાણીયા
  9. ભાવનગર પશ્ચિમ બેઠક પરથી રાજુ સોલંકી
  10. માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણ
  11. જેતપુર(છોટા ઉદેપુર) બેઠક પરથી રાધિકા રાઠવા
  12. ડભોઈ બેઠક પરથી અજીત ઠાકોર
  13. વડોદરા શહેર બેઠક પરથી ચંદ્રિકાબેન સોલંકી
  14. અકોટા બેઠક પરથી શશાંક ખરે
  15. રાવપુરા બેઠક પરથી હિરેન શિરકે
  16. જંબુસર બેઠક પરથી સાજીદ રેહમાન
  17. ભરૂચ બેઠક પરથી મનહર પરમાર
  18. નવસારી બેઠક પરથી ઉપેશ પટેલ
  19. વાંસદા બેઠક પરથી પંકજ પટેલ
  20. ધરમપુર બેઠક પરથી કમલેશ પટેલ
  21. પારડી બેઠક પરથી કેતન પટેલ
  22. કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિત

7 મી યાદી માં 13 ઉમેદવારોના નામ જાહેર થાય 

  1.  કડી –  એચ કે ડાભી
  2. ગાંધીનગર ઉત્તર – મુકેશ પટેલ
  3. વઢવાણ- હિતેશ પટેલ
  4. મોરબી- પંકજ રાણસરિયા
  5. જસદણ- તેજસ ગાજીપરા
  6. જેતપુર- રોહિત ભુવા
  7. કાલાવડ- જીગ્નેશ સોલંકી
  8. જામનગર રૂલર- પ્રકાશ દોંગા
  9. મેમદાબાદ- પ્રમોદભાઈ ચૌહાણ
  10. લુણાવાડા- નટવરસિંહ સોલંકી
  11. સંખેડા- રાજન ત્રિવેદી
  12. માંડવી (બારડોલી)- સાયનાબેન ગામિત
  13. મહુવા- કુંજન પટેલ

છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર  કરવામાં આવ્યા 

  1. રાપર – અંબાભાઈ પટેલ
  2. વડગામ- દલપત ભાટીયા
  3. મેહસાણા- ભગત પટેલ
  4. વિજાપુર- ચિરાગભાઈ પટેલ
  5. ભિલોડા- રુપસિંહ ભગોડા
  6. બાયડ- ચુન્નીભાઈ પટેલ
  7. પ્રાંતિજ- અલ્પેશ પટેલ
  8. ઘાટલોડિયા- વિજય પટેલ
  9. જૂનાગઢ- ચેતન ગજેરા
  10. વિસાવદર- ભુપત ભાયાણી
  11. બોરસદ- મનિશ પટેલ
  12. આંક્લવ- ગજેન્દ્ર સિંહ
  13. ઉમરેઠ- અમરિશભાઈ પટેલ
  14. કપડવંજ- મનુભાઈ પટેલ
  15. સંતરામપુર- પર્વત વાગોડીયા ફૌજી
  16. દાહોદ- પ્રો. દિનેશ મુનીયા
  17. માંજલપુર- વિરલ પંચાલ
  18. સુરત – ઉત્તર મહેદ્ર નવાડીયા
  19. ડાંગ- સુનીલ ગામીત
  20. વલસાડ- રાજુ મર્ચા

પાંચમી  યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા 

  1. ભુજ- રાજેશ પંડોરિયા
  2. ઇડર- જયંતીભાઈ પ્રણામી
  3. નિકોલ- અશોક ગજેરા
  4. સાબરમતી- જસવંત ઠાકોર
  5. ટંકારા- સંજય ભટાસના
  6. કોડીનાર- વાલજીભાઈ મકવાણા
  7. મહુધા- રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
  8. બાલાસિનોર- ઉદેસિંહ ચૌહાણ
  9. મોરવા હડફ- બનાભાઈ ડામોર
  10. ઝાલોદ- અનિલ ગરાસિયા
  11. ડેડીયાપાડા- ચૈતર વસાવા
  12. વ્યારા- બિપીન ચૌધરી

ચોથી યાદીમાં 12 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

  1. હિંમતનગર- નીરમલસિંહ પરમાર
  2. ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
  3. સાણંદ- કુલદીપ વાઘેલા-
  4. વટવા- બિપીન પટેલ-
  5. ઠાસરા- નટવરસિંહ રાઠોડ
  6. અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
  7. કેશોદ- રામજીભાઈ ચુડાસમા
  8. શેહરા- તકતસિંગ સોલંકી
  9. કાલોલ (પંચમહાલ)- દિનેશ બારીયા
  10. ગરબાડા- શૈલેષ કનુભાઈ ભાભોર
  11. લિંબાયત- પંકજ તયડે
  12. ગણદેવી- પંકજ પટેલ

ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર

  1. નિઝર- અરવિંદ ગામિત
  2. માંડવી- કૈલાશ ગઢવી
  3. દાણીલીમડા- દિનેશ કાપડિયા
  4. ડીસા- ડૉ.રમેશ પટેલ
  5. વેજલપુર- કલ્પેશ પટેલ
  6. સાવલી- વિજય ચાવડા
  7. ખેડબ્રહ્મા-  બિપીન ગામેતી
  8. નાંદોદ- પ્રફુલ વસાવા
  9. પોરબંદર- જીવન જુંગી
  10. પાટણ- લાલેશ ઠક્કર

બીજી યાદીમાં 09 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર

  1. ચોટીલા- રાજુ કરપડા
  2. માંગરોળ- પિયુષ પરમાર
  3. ગોંડલ- નિમિષાબેન ખૂંટ
  4. ચોર્યાસી બેઠક- પ્રકાશ કોન્ટ્રાક્ટર
  5. વાંકાનેર- વિક્રમ સોરાણી
  6. દેવગઢ બારીયા- ભરત વાકલા
  7. અમદાવાદની અસારવા બેઠક- જે.જે.મેવાડા
  8. ધોરાજી- વિપુલ સખીયા
  9. જામનગર ઉત્તર બેઠક- કરશન કરમુર

પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

    follow whatsapp