બનાસકાંઠામાં ટ્રેલર અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત, 4 લોકોના કમકમાટી ભર્યા મોત..

બનાસકાંઠાઃ ગુજરાતમાં અવાર નવાર ગમખ્વાર અકસ્માતની ઘટના બનતી સામે આવતી રહે છે. ત્યારે આવો જ એક અકસ્માત બનાસકાંઠામાં બન્યો હતો. જેમાં ટ્રેલર અને કાર વચ્ચે…

gujarattak
follow google news

બનાસકાંઠાઃ ગુજરાતમાં અવાર નવાર ગમખ્વાર અકસ્માતની ઘટના બનતી સામે આવતી રહે છે. ત્યારે આવો જ એક અકસ્માત બનાસકાંઠામાં બન્યો હતો. જેમાં ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર થતા 4 લોકોના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે ગંભીર અકસ્માત થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર ઉમટી આવ્યા હતા.

ટ્રેલર અને ટ્રક વચ્ચે ટક્કર
બનાસકાંઠામાં ટ્રેલર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના દર્દનાક મોત નીપજ્યા છે. આની સાથે જ ઘટનાસ્થળ પર ટોળે ટોળા લોકોના ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે ટ્રેલર અને ટ્રકની આ ટક્કરથી આસપાસનાં લોકો પણ એકઠા થઈ ગયા હતા.

ઉણ ગામના ચાર મિત્રોના મોતથી અરેરાટી..
(1)રામચંદ્રસિંહ વિક્રમસિંહ વાઘેલા (30 વર્ષ)
(2)યુવરાજસિંહ પ્રવિણસિંહ વાઘેલા (30 વર્ષ)
(3)યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા (35 વર્ષ)
(4)ભાવિકકુમાર દિનેશભાઇ શાહ (30 વર્ષ)

With Input: ધનેશ પરમાર

    follow whatsapp