વડોદરા: રાજ્યમાં નેતાઑનીદબંગગીરી અનેક વખત સામે આવી છે. પરંતુ અત્યાર સુધી નેતાઓ જનતાના પ્રશ્ને દબંગગીરી કરતાં જોવા મળ્યા છે. પરંતુ હવે કરજણના ભરથાણા ટોલનાકા પર મોંઘી કાર લઈ નીકળેલા ભાજપના નેતાએ ટોલ ન ભરવા માટે દાદાગીરી કરી છે. આ સાથે જ તેમણે ટોલનાકાના કર્મચારી પર પણ હાથ ઉપડ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ADVERTISEMENT
વડોદરા કરજણ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રવિણસિંહ અટાલિયાની દાદાગીરી સામે આવી છે. ટોલનાકા પર કર્મચારીને માર પણ મારવામાં આવ્યો છે. યુવા મોરચાના પ્રમુખ અને તેના ભાઈએ માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં ટોલનાકા પર કર્મચારી સાથે તકરાર થઈ હતી.
5 ગાડી ટોલ ભર્યા વગર કરી પસાર
ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે દાદાગીરી કરી હતી. તેઓની કાર સાથે અન્ય 5 ગાડીઓ પણ ટોલ ચાર્જ વગર પાસ કરાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. ટોલ બુથના કર્મચારીએ આ બાબતે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.
યુવા મોરચાના પ્રમુખે રૂ.210 ભરવાની ના પાડી તોડફોડ કરી
ઘટનાણએ લઈને આ બાબતે ફરિયાદી પૃથ્વીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ટોલનાકા પર અજાણ્યા વ્યક્તિની ગાડી આવી હતી. એ ભાઈએ રૂ.210 ભરવાની ના પાડતા મેં ઉપર સાહેબને જણાવ્યું કે આ ભાઈ પૈસા ભરવાની ના પાડે છે. જે બાદ પ્રવિણસિંહ અટાલિયાએ કહ્યું કે મારી ગાડી જેટલીવાર આવે છે એટલીવાર તમે ગાડી રોકો છે. જે બાદ ચાર થી પાંચ વ્યક્તિઓએ મારી સાથે ધોલ ધપાટ કરી ગાડીઓ જવા દીધી અને બે ગેટ તોડીને પાંચ થી છ ગાડીઓ જવા દીધી અને મારો જે બુથ હતો. ત્યાં કાચ તોડી નાંખ્યા હતા.

આ પણ વાંચો: ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકશન મોડમાં, બરોડા ડેરીના વહીવટને લઈ લગાવ્યા ગંભીર આરોપ

પોલીસ ફરિયાદ નોંધાઈ
ટોલનાકા પર લેવામાં આવતા કોઈ પણ પ્રકારના ચાર્જ વગર કાર પાસ કરાવવા બાબતે દાદાગીરીની ઘટના સામે આવી છે. ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રવિણસિંહ અટાલિયાની તેઓની કાર સાથે અન્ય 5 ગાડીઓ પણ ટોલ ચાર્જ વગર પાસ કરાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ ટોલ બુથના કર્મચારીએ આ બાબતે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…