અમદાવાદ: ગુજરાત વિધસનભાના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે મતદાનના અંતિમ આંકડા જાહેર થયા છે. 2017ની વિધાનસભા ચૂંટણીના મતદાન કરતાં 5% ઓછુ મતદાન થયું છે. નર્મદામાં સૌથી વધુ 78.24% મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું છે.
ADVERTISEMENT
નર્મદા જિલ્લામાં સૌથી વધુ મતદાન
નર્મદામાં સૌથી વધુ 78.24% મતદાન થયું છે. ત્યારબાદ તાપી જિલ્લામાં 76.91 ટકા મતદાન થયું છે. સાથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં થયું છે. બોટાદમાં 57. 58 ટકા મતદાન થયું છે. આ સાથે જ અમરેલીમાં 57.59 ટકા મતદાન થયું છે. વર્ષ 2017 માં 68.33% મતદાન થયું હતું જ્યારે વર્ષ 2022માં 63.14% મતદાન થયું છે.
વર્ષ 2017નું મતદાન અને 2022નું મતદાન
ADVERTISEMENT