અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ ચરણના 89 પૈકી 83 ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે બીજા ચરણના 93 પૈકી 77 ઉમેદવાર જાહેર કરાયા છે. 160 ઉમેદવારો પૈકી 4 ઉમેદવારો ડૉક્ટર છે જ્યારે 4 ઉમેદવારો PHDની ડિગ્રી ધરાવે છે. યાદીમાં 22 નામ હજુપણ જાહેર કરવાના બાકી છે.
ADVERTISEMENT
આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી
16- રાધનપુર
18- પાટણ
20- ખેરાલુ
27- હિંમતનગર
35- ગાંધીનગર દક્ષિણ
36- ગાંધીનગર ઉત્તર
38- કલોલ
43- વટવા
75- ધોરાજી
76- કાલાવાડ
81-ખંભાળીયા
84-કુતિયાણા
104-ભાવનગર ઈસ્ટ
113-પેટલાદ
117- મહેમદાબાદ
130- ઝાલોદ
133- ગરબાડા
138- જેતપુર (st)
142-સયાજીગંજ
145-માંજલપુર
149- દેડિયાપાડા
169- ચોર્યાસી
આ 22 બેઠક પરના ઉમેદવારના નામ જાહેર થવાના બાકી છે ત્યારે કોંગ્રેસના નેતાઓને તૂટવાની ભીતિ છે. ઝાલોદ બેઠકના ધારાસભ્ય ભાવેશ કટારા વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે ભાજપ તેને ઝાલોદ બેઠક પરથી ઉતારી શકે છે. આ ઉપરાંત ભાજપમાં હજુ પણ કોંગ્રેસના વધુ નેતાઓ જોડાય તેવી સંભાવના છે.
પ્રથમ તબક્કાના મતદાન માટેના ઉમેદવારો
ADVERTISEMENT