રવિવારી બજારનું ટર્ન ઓવર સાંભળી આંખો પહોળી થઈ જશે

રાજકોટના એ પ્રોફેસરે આજી ડેમ પાસે ભરાતી આ રવિવારી બજાર પર રિસર્ચ પેપર તૈયાર કર્યું છે... જેમાં આશ્ચર્યજનક વિગતો સામે આવી છે... આ રિસર્ચ પેપર મુજબ માત્ર મહિનામાં માત્ર 4 રવિવારે ભરાતી આ બજારનું અંદાજીત ટર્નઓવર 12 કરોડ રુપિયા છે... જી હાં... ચોંકી ગયા નેં... રવિવારી બજાર પર રીસર્ચ કરનાર પ્રોફેસર ડો. હિરેન મહેતા છે... જેમણે રિસર્ચમાં ખુલાસો કર્યો છે..

follow google news

    follow whatsapp