2 હજારની નોટ બદલવા આવનાર લોકોના બહાના સાંભળી તમે પણ હસી પડશો | Gujarat Tak

અમદાવાદમાં રૂા. 2000 ની નોટ બદલવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ખાતે લોકોની લાંબી લાઈનો લાગી છે. લોકો હાલ નોટ બદલાવવા માટે અમદાવાદ રિઝર્વ બેંક ખાતે લાઈનમાં ઉભા છે.

follow google news

અમદાવાદમાં રૂા. 2000 ની નોટ બદલવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ખાતે લોકોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે સમય મર્યાદામાં જે લોકો દ્વારા નોટ બદલાવવામાં આવી નથી. તે તમામ લોકો હાલ નોટ બદલાવવા માટે અમદાવાદ રિઝર્વ બેંક ખાતે લાઈનમાં ઉભા છે. આરબીઆઈ ખાતે લોકોની લાઈન લાગતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની ફરજ પડી હતી.

In Ahmedabad Rs. There are long queues of people at the Reserve Bank of India to exchange 2000 notes. Then the people who have not changed the note within the time limit. All those people are currently standing in line at Ahmedabad Reserve Bank to exchange notes. At the RBI, police were also forced to arrange a line of people.

    follow whatsapp