ADVERTISEMENT
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે આપેલા નિવેદનથી ચર્ચા જાગી છે. તેમણે પોતાના નિવેદન દ્વારા રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે અનુરોધ કર્યો છે અને દુશ્મન દેશ પાકિસ્તાન સામેની મેચ ન રમવા કહ્યું છે.
The statement made by Yuvraj Jayveerraj Singh of Bhavnagar has sparked a debate. He has requested to show patriotism through his statement and asked not to play the match against enemy country Pakistan.
ADVERTISEMENT