ADVERTISEMENT
ધનતેરસે સોનાની ખરીદી માટે મહિલાઓની પડાપડી
Women clamor to buy gold on Dhanteras
ADVERTISEMENT
દેશભરમાં દિવાળીની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજે ધનતેરસના દિવસે ઘર માટે શુભ વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. સામાન્ય રીતે લોકો સોના, ચાંદી, તાંબા અને કાંસાની વસ્તુઓ ખરીદે છે.
ADVERTISEMENT