મમતાના ઝટકા બાદ બચશે INDIA ગઠબંધન?

Mamata Banerjee ના ઝટકા બાદ શું બચશે INDIA ગઠબંધન? કે પછી Congress ને લાગશે વધુ ઝટકો?

follow google news

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ઈન્ડિયા ગઠબંધનથી છેડો ફાડીને એકલા ચલો રેનો નારો આપ્યો છે… હવે જ્યારે મમતા બેનર્જીએ ઝટકો આપ્યો છે ત્યારે શું ઈન્ડિયા ગઠબંધન તૂટી જશે? આ સવાલ ઉઠ્યો છે…

Will the INDIA coalition survive after Mamata’s blow?

    follow whatsapp