CR Patil સામે Shaktisinh Gohilની આ રણનીતિ લાગશે કામ? | Gujarat Tak

લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 7 કાર્યકરી પ્રમુખોને બેઠકોની જવાબદારી સોંપી…ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કાર્યકરી પ્રમુખોને લોકસભાની 26 બેઠકોની જવાબદારી સોંપી

follow google news

લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 7 કાર્યકરી પ્રમુખોને બેઠકોની જવાબદારી સોંપી…ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કાર્યકરી પ્રમુખોને લોકસભાની 26 બેઠકોની જવાબદારી સોંપી…સૌથી વધુ 5 બેઠકની જવાબદારી કાર્યકરી પ્રમુખ હિંમતસિંહ પટેલને સોંપાઈ…3 કાર્યકરી પ્રમુખોને લોકસભાની 3 – 3 બેઠકોની જવાબદારી સોંપાઈ…3 કાર્યકરી પ્રમુખોને લોકસભાની 4 – 4 બેઠકોની જવાબદારી સોંપાઈ

For the upcoming Lok Sabha elections, Congress has given responsibility of seats to 7 working presidents…Gujarat Congress President Shaktisinh Gohil has given the responsibility of 26 Lok Sabha seats to working presidents…Working president Himmat Singh Patel has been given the responsibility of 5 seats…3 working presidents have 3 – 3 Lok Sabha seats. Assigned responsibility… 3 Working Presidents assigned responsibility for 4 – 4 Lok Sabha seats

    follow whatsapp