હાઈકોર્ટથી કેજરીવાલને મળશે રાહત?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટ માં છેલ્લી ઘડીએ મુદત માગી છે. અરવિંદ કેજરીવાલના વકીલે હાઇકોર્ટમાં સમય માંગ્યો છે.

follow google news

હાઈકોર્ટથી કેજરીવાલને મળશે રાહત? 

Will Kejriwal get relief from the High Court?

    follow whatsapp