ADVERTISEMENT
શું રાજકોટ લોકસભા બેઠક પર BJP ઉમેદવાર બદલશે?
Will BJP change Rajkot Lok Sabha seat candidate?
ADVERTISEMENT
Loksabha Election નજીક છે અને બધા જ પક્ષ પોતપોતાની રીતે તૈયારીમાં લાગ્યા છે ત્યારે આ બધાની વચ્ચે Rajkot થી લોકસભા બેઠકના ઉમેદવાર બદલાશે એવી ચર્ચાઓ જાગી છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં
ADVERTISEMENT