Amreli Loksabha Seat નું કોકડું ગૂંચવાયું? જાણો દિગ્ગજની રેસમાં ક્યાં નેતાનું નામ આગળ

Amreli Loksabha Seat: ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 26 લોકસભા સીટ પૈકી 22 લોકસભા સીટના ઉમેદવારોના નામ આજે જાહેર કરી દીધા છે. બાકી રહેલી 4 બેઠકોમાં એક અમરેલી બેઠક છે જેમાં ભાજપ કોકડું ગૂંચવાયું હોય એવું લાગે છે. અમરેલી લોકસભા સીટ માટે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી સૌથી મજબૂત દાવેદાર છે. ગત લોકસભા સીટ વખતે જ નરેન્દ્ર મોદી અમરેલી સીટ પરથી કોઈ મહિલાને ટિકિટ અપાય તેવું ઈચ્છતા હતા. પરંતુ કાછડીયાને રીપીટ કરાયા હતા. જોકે આ વખતે કોઈ મહિલાને ટિકિટ અપાય તો દિલીપ સંઘાણીના પત્નીને ટિકિટ મળે તેવી શક્યતા જોવાય રહી છે.

follow google news

    follow whatsapp