કેન્દ્રીય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને કેમ ખખડાવ્યા?

મેચના કારણે ઉચ્ચ અધિકારીઓ નર્મદાના એક કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નહીં રહેતા દેવુસિંહ ચૌહાણ બગડ્યા હતા… અને મંચ પરથી જ તેમણે કહ્યું કે આ ડેમોક્રેટિક સિસ્ટમ છે.. કોઈની રાજાશાહી અહીં નથી

follow google news

કેન્દ્રીય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને કેમ ખખડાવ્યા? 

Why did the Union Minister push the higher officials?

    follow whatsapp