ADVERTISEMENT
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અલીગઢથી 400 કિલોની તાળુ પહોંચ્યું છે અયોધ્યા… જી હાં… અલીગઢના એક રામ ભક્તે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોગ્રામ એટલે કે 4 ક્વિંટલનું તાળુ બનાવીને તૈયાર કરી દીધું છે.
Why did the 400 kg Aligarh lock reach Ayodhya?
ADVERTISEMENT