સંજય રાઉતે કેમ કહ્યું કે ‘મહારાષ્ટ્રની લૂંટ ગુજરાત જાય છે’?

Sanjay Raut એ કેમ કહ્યું કે ‘મહારાષ્ટ્રની લૂંટ ગુજરાત જાય છે’? સાંભળો Chhagan Bhujbal ને લઈને પણ આપ્યું નિવેદન

follow google news

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે છગન ભુજબળના રાજીનામાને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીના મહારાષ્ટ્ર આવવાના સમાચારથી જનતા ડરી જાય છે. આખો વિડીયો જુઓ.

Why did Sanjay Raut say that ‘Loot of Maharashtra goes to Gujarat’?

    follow whatsapp