અમરેલી જિલ્લામાં ભાજપનો પાયો નાખનાર ભાજપના દિગ્ગજ ગણાતા નેતા દિલીપ સંઘાણી ચાર ટર્મ સાંસદ, 3 ટર્મ ધારાસભ્ય રહ્યા અને બે વાર મંત્રી પદ ભોગવી ચૂકેલા સંઘાણી સાથે ગુજરાત તક દ્વારા 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને સંવાદ કર્યો હતો... જૂઓ વીડિયો..
ADVERTISEMENT
ADVERTISEMENT