દિવાળી પહેલા કોંગ્રેસમાં શું થશે નવા-જૂની?

Shaktisinh અને Amit chavda ને દિલ્લીનું તેડું આવ્યું છે, 1 અને 2 નવેમ્બરના આ બંને નેતાઓ દિલ્લી પહોંચશે જ્યાં સંગઠન મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક કરશે. શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં.

follow google news

દિવાળી પહેલા કોંગ્રેસમાં શું થશે નવા-જૂની? 

What will happen in Congress before Diwali, new-old?

    follow whatsapp