ADVERTISEMENT
નવી કેટલ પોલિસીને લઈને વડોદરાની જનતાએ શું કહ્યું?
What did the people of Vadodara say about the new cattle policy?
ADVERTISEMENT
વડોદરામાં નવી કેટલ પોલીસીનો અમલ શરુ થયો છે ત્યારે વડોદરાવાસીઓ તેને આવકારી રહ્યા છે. રખડતાં ઢોરના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, નવી પોલિસીનો અમલ થતાં કડક કાયદાઓ બનાવાયા છે
ADVERTISEMENT