Surat Lok Sabha બેઠક પર Mukesh Dalal ની જીત બાદ શું કહ્યું ? જુઓ

Lok Sabha Elections 2024: ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે.

follow google news

Lok Sabha Elections 2024: ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા સુરત બેઠક બિનહરીફ થઈ છે.  સુરત બેઠક પરથી તમામ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની મોટી જીત થઈ છે. જે બાદ તેઓએ મીડિયાને પહેલી પ્રતિક્રિયા આપી છે, જુઓ મુકેશ દલાલે જીત બાદ શું કહ્યું...
 

    follow whatsapp