ADVERTISEMENT
પથ્થરમારા બાદ ઘટનાસ્થળે પહોંચેલા મનસુખ વસાવાએ શું કહ્યું?
What did Mansukh Vasava say who reached the spot after stone pelting?
ADVERTISEMENT
નર્મદા સેલંબામાં પથ્થરમારા બાદ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આ ગામ પહોંચી જે દુકાનોમાં આગ લાગી હતી તે દુકાનના માલિકો સાથે પણ વાત કરી અને વેપારીઓ સાથે બેઠક પણ કરી હતી
ADVERTISEMENT