Gautam Adani દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. વર્ષ 2022માં દુનિયાના અન્ય અરબપતિની તુલનામાં સૌથી વધુ કમાણી કરનારા ઉદ્યોગપતિ છે. India Today Magazine એ ગૌતમ અદાણીને Person of the Year 2022 તરીકે પસંદ કર્યા છે. ત્યારે ઈંડિયા ટૂડે સાથે વાતચીતમાં ગૌતમ અદાણીએ તેમની સફળતાનો મંત્ર (Success Mantra) શું છે તેનો ખુલાસો કર્યો છે.