Anant-Radhika Love story: આજથી અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું ગુજરાતના જામનગર શહેરમાં પ્રી-વેન્ડિંગ ફંક્શન શરૂ થઇ ગયું છે, આ ઇવેન્ટ 3 માર્ચ સુધી યોજવાની છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નિતા અંબાણીએ ગુજરાત તકને માહીતી આપતા કહ્યું છે કે ત્રણ દિવસ ચાલનાર આ શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તો એવામાં ક્યૂટ કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આ વીડિયોમાં તેના વિશે જાણીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT