તહેવારોમાં બહાર જમતા પહેલા જુઓ Video | Gujarat Tak

રેસ્ટોરન્ટમાં એક યુવક તેના પરિવાર સાથે જમવા ગયો હતો..ત્યાં વેજ ડિશમાં ચિકનના ટૂકડા આવ્યા હતા

follow google news

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી જાણીતી રેસ્ટોરન્ટમાં એક 

યુવક તેના પરિવાર સાથે જમવા ગયો હતો…અલગ અલગ વાનગીઓનો ઓર્ડર આપ્યો હતો…અને જ્યારે જમવાનું શરૂ કર્યુ ત્યારે ખબર પડી કે વેજ મેક્સિકન હોટપોટના ઓર્ડરમાં ચિકનના ટૂકડા આવ્યા છે

One of the famous restaurants located in Bhopal area of Ahmedabad

The young man went to dinner with his family…ordered different dishes…and when he started to eat, he realized that the order of Veg Mexican Hotpot came with pieces of chicken.

    follow whatsapp