શું સાચ્ચે પરાગ દેસાઇનું શ્વાન કરડવાથી મોત થયું? Waghbakari Executive Director Parag Desai Death

Ahmedabad ના જાણીતા ઉદ્યોગપતિ રખડતા શ્વાનનો શિકાર બન્યા છે અને તેમને અકાળે જ મોત મળ્યું છે. ‘વાઘબકરી ચા’ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું શ્વાનના હુમલામાં મોત નિપજ્યું છે

follow google news

વોક પર નીકળેલા પરાગ દેસાઇએ અચાનક શ્વાનના હુમલાથી ગભરાઇ જઇને જીવ બચાવવા દોટ મુકી હતી અને જે પછી ઠેસ વાગતા તેઓ જમીન પર પટકાયા હતા. માથામાં ગંભીર ઇજા પહોંચતા પરાગ દેસાઇ બ્રેઇન હેમરેજ થઇ ગયું હતું અને તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ.

Waghbakari Executive Director Parag Desai Death Due To Stray Dog Nuisance

    follow whatsapp