Gujarat માં ચૂંટણી નજીક છે અને એવામાં વીડિયો પોલિટિક્સે જોર પકડ્યુ છે. આજે ગુજરાત તક જનતાનો મિજાજ જાણવા પહુંચે છે અમદાવાદના પાર્કમાં જ્યા લોકો કહી રહ્યા છે 'કેજરીવાલ જુઠ્ઠો છે, ગુજરાતમાં મોદી જ ચાલે'. સાંભળો આખો સંવાદ