પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણા અર્બુદા ભવનથી રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચેલ તેમના સમર્થકોએ વિપુલભાઈ સાથે વાત થયા બાદ જ પરત ફરવાની જીદ સાથે જમીન ઉપર બેસી જઈ રામધૂન બોલાવી હતી... એક સમયે પોલીસ સાથે વિપુલભાઈના ટેકેદારોને શાબ્દિક ઘર્ષણ થયું હતું...