PM Modi ના આગમન પહેલા લોકોમાં ઉત્સાહ, જુઓ Mahesana ના લોકોએ શું કહ્યું?

PM Modi Mehsana Visit: મહેસાણામાં વાળીનાથ મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી આવી રહ્યાં છે. ત્યારે મહોત્સવમાં આવેલા લોકો સાથે વાત કરતા મોટાભાગનાં લોકોએ પોતાનું અહોભાગ્ય ગણાવ્યું હતું.

follow google news

    follow whatsapp