Delhi PMO ખાતે BJP GUJRAT ની મોટી બેઠક, CM, CR PATIL પહોંચ્યા | Gujarat Tak

ગુજરાત ભાજપના ટોચના નેતાઓ સાથે દિલ્હીમાં ટોપ લેવલની મીટિંગ યોજાઈ. એકાએક ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવવાનાં શું કારણો હોઈ શકે તેનો ચોક્કસ માહિતી મળી નથી.

follow google news

ગુજરાત ભાજપના ટોચના નેતાઓ સાથે આજે દિલ્હીમાં ટોપ લેવલની મીટિંગ યોજાઈ છે. એકાએક ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવવાનાં શું કારણો હોઈ શકે તેનો ચોક્કસ માહિતી મળી નથીપણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર છે. સંગઠન સાથે જોડાયેલા નેતાઓ પણ આ બેઠકમાં હાજર છે. સંગઠન સહિતના વિવિધ મુદ્દા પર બેઠકમાં ચર્ચા ચાલી રહી છે.

A top level meeting was held today in Delhi with top leaders of Gujarat BJP. There is no specific information about the reasons for suddenly calling the leaders of Gujarat to Delhi, but Union Home Minister Amit Shah is also present in this meeting. Leaders associated with the organization are also present in this meeting. Various issues including organization are being discussed in the meeting.

    follow whatsapp