Three Habitual Criminals Ran A Snatching Business by Renting a sports bike : સોનાના દાગીના પહેરવાના શોખીન હોવ તો થઈ જાઓ સાવધાન...સુરતમાં ઉધના બીઆરસી પાસેથી ઓટો રીક્ષામાં સવાર માતા-પુત્ર પૈકી માતાના હાથમાંથી રૂ. 1.20 લાખની મત્તાવાળું પર્સ આંચકનાર ત્રણ રીઢા ગુનેગાર ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી
ADVERTISEMENT
ADVERTISEMENT