ADVERTISEMENT
રામમંદિર થીમ પરની આ વિશાળ રંગોળીએ મન મોહી લીધું!
This massive Rangoli on Ram Mandir theme is mind blowing!
ADVERTISEMENT
સુરતના એક મોલમાં સુંદર અને વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. જેની થીમ રામ મંદિર પસંદ કરવામાં આવી છે. આ રંગોળી હાલમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.
ADVERTISEMENT