ADVERTISEMENT
આ આઈસ્ક્રીમ તમને પહોંચાડી શકે છે હોસ્પિટલ
This ice cream can get you to the hospital
ADVERTISEMENT
જામનગરમાં છાસવાલાના સ્ટોરમાંથી આઈસક્રીમમાં વંદો નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ ગ્રાહકે કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરતા ગ્રાહક સાથે જ અભદ્ર ભાષામાં વાત કરાઈ હોવાના આક્ષેપો થયા છે.
ADVERTISEMENT