ADVERTISEMENT
India – Pakistan Match માં હાજર રહેશ આ celebrity | Gujarat Tak
અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે જંગ જામવાનો છે….જેને લઈને તાબતોડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે….મેચની શરૂઆત પહેલા સેરેમની યોજાવાની છે…જેમાં સિંગર અરજીત સિંહ પરફોર્મ કરશે….સાથે આ હાઈવોલ્ટેજ મુકાબલો જોવા માટે સચિન તેંડુલકર, એક્ટર અમિતાભ બચ્ચન સહિત ઘણા VIP અને સેબિબ્રિટઝ હાજર રહેશે
A war between India and Pakistan is about to take place in Ahmedabad….for which a tight security arrangement has been arranged….a ceremony is to be held before the start of the match….in which singer Ajijat Singh will perform….with Sachin Tendulkar to watch this high-voltage encounter , including actor Amitabh Bachchan and many VIPs and Sabibritz will be present
ADVERTISEMENT