ADVERTISEMENT
સુરેન્દ્રનગર વસ્તડી નજીક પુલ તૂટવાની ઘટનાને લઈ તંત્ર એકશનમાંઆવ્યું છે. સમીક્ષા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટરનો ઉડાવ જવાબ મળ્યો સાહેબે કહ્યું કે,પુલ પર ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવાના કારણે પુલ તૂટ્યો છે.
The system has come into action regarding the bridge breaking incident near Surendranagar Vastadi. Surendranagar Collector got a rude reply, he said that the bridge is broken due to overloaded dumpers passing on the bridge.
ADVERTISEMENT