ADVERTISEMENT
જુનાગઢના માણાવદરથી જે તોડકાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેના પડઘાં સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને તેની ગુંજ છેક ગાંધીનગર સુધી પહોંચી છે… સ્થિતિ એવી બની કે ATSને આ સમગ્ર કેસની તપાસ સોંપવી પડી… અને ATSની તપાસ શરુ થતાં જ પોલીસ અધિકારીઓ બચવા માટે રસ્તા શોધતા ફરાર થયા છે… આ ઘટનાના મુખ્ય ત્રણ આરોપી સસ્પેન્ડ છે.
The mastermind of the Junagadh attack is absconding abroad? Who is Taral Bhatt?
ADVERTISEMENT