ADVERTISEMENT
લાખોના ઘરેણા સાથે મહેર સમાજની મહિલાઓના રાહડાએ કર્યા મંત્રમુગ્ધ
The feet of the women of the Meher society were mesmerized with millions of jewels
ADVERTISEMENT
પોરબંદરમા વસાવટ કરતા મેર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતો મહેર મણીયારો અને બહેનોના રાસ જગ વિખ્યાત છે. ત્યાર અહીં મહેર સમાજની બે હજારથી વધુ બહેનોએ રાસ રમી અને મહેર સમાજની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.
ADVERTISEMENT