Rajkot Lok Sabha Election: રાજકોટ બેઠકમાં ફરી નવાજૂની થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એવી માહિતી સામે આવી છે કે ક્ષત્રિયો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાનો વિકલ્પ શોધી રહી છે. પરસોત્તમ રૂપાલા સાથે ભાજપના બીજા નેતા દિલ્હીમાં જોવા મળ્યા હતા. જુઓ વધુ માહિતી....
ADVERTISEMENT
ADVERTISEMENT