ચાલુ બાઈક પર આવ્યો અટેક, આ રીતે બચ્યો જીવ | Gujarat Tak

મહેમદાવાદના આમસરણ પાસે બાઈક ચાલકને હદય રોગનો હુમલો આવ્યો હતો.ખેડા જીલ્લા હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા બે સભ્યોએ બાઈક ચાલકને સીપીઆર આપી જીવ બચાવ્યો

follow google news

મહેમદાવાદ પાસે હોમગાર્ડ દળમા ફરજ બજાવતા બે સભ્યો બાઈક ચાલક માટે દેવદૂત બન્યા.મહેમદાવાદના આમસરણ પાસે બાઈક ચાલકને હદય રોગનો હુમલો આવ્યો હતો.ખેડા જીલ્લા હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા બે સભ્યોએ બાઈક ચાલકને સીપીઆર આપી જીવ બચાવ્યો…બન્ને હોમગાર્ડ દળના સભ્યોએ સીપીઆર તાલીમ લીધેલી હતી અને તાલીમ અનુસાર બાઈક ચાલકને સીપીઆર આપ્યો હતો.બાઈક ચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Two members of Home Guard Force serving near Mehmedabad became angels for bikers. Bike rider suffered a heart attack near Amsaran in Mehmedabad. Two members serving in Kheda District Home Guards Force saved the life of the biker by giving CPR…Both Home Guard Force members had undergone CPR training. And according to the training, CPR was given to the bike driver. The bike driver was shifted to the hospital for further treatment

    follow whatsapp