Surat Crime : આ નવાબી ચોરે તો હદ્દ કરી, સોનું-ચાંદી મુકી કરી આ ચોરી! Gujarat Tak

સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશને સુરતના સરકારી આવાસમાંથી ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરનાર ચોરની ધરપકડ કરી છે.

follow google news

Suratના ઉત્તરાયણ પોલીસ સ્ટેશને સુરતના સરકારી આવાસમાંથી ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરનાર ચોરની ધરપકડ કરી છે. ચોરીના ફાયર સેફ્ટી સાધનો સાથે ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ નીતિન રાદડિયા છે, જેઓ એક સમયે હીરા કામ કરતા હતા. નીતિન પાસેથી 2.51 લાખનો ચોરાયેલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. 

Surat Unique theive stealing case

    follow whatsapp