ADVERTISEMENT
વડાપ્રધાનના આગમનને લઈને સુરતના માર્ગો મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યા, વિદ્યાર્થીઓ 15 કિલોમીટરની માનવ સાંકળ બનાવી
Surat unique human chain
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરતમાં વિશ્વની સૌથી મોટી ઇમારત સુરત ડાયમંડ બુટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે.
ADVERTISEMENT