ADVERTISEMENT
સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ-જેમ નજીક આવી રહ્યો છે. તેમ રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ પણ વધી રહી છે
Surat Ram Mandir unique design bussinessmen had made
ADVERTISEMENT