સુરત પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ છેલ્લા 7 મહિનાથી ગુમ છે પરંતુ સુરત પોલીસ તેને શોધવામાં મદદ કરી રહી નથી, એવો કોન્સ્ટેબલના પરિવારનો આક્ષેપ છે.