ADVERTISEMENT
સમસ્ત ઉત્તરભારતી સમાજ દ્વારા મનપાના નવનિયુક્ત પદ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં CR પાટીલે કહ્યું કે,હું અધ્યક્ષ રહું કે ન રહું વિધાનસભાની 182, લોકસભાની ફરી 26 સીટ જીતવાની છે.
An honoring ceremony was held for the newly appointed officers of the municipality. In the program, CR Patil said that whether I am the chairman or not, I have to win 182 seats in the Legislative Assembly and 26 seats in the Lok Sabha.
ADVERTISEMENT