ADVERTISEMENT
વિશ્વની સૌથી મોટી ઓફિસનું ખિતાબ સર કરનાર ડાયમંડ બુર્સ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં સપડાયું છે. બુર્સના સંચાલકોએ ઈમારતના બાંધકામના રૂપિયા 538 કરોડ ન ચૂકવતા વિવાદ સર્જાયો છે. ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર PSP લીમીટેડ કંપની કોર્ટમાં પહોંચી છે.
Surat Diamond Burse Got Into Controversy
ADVERTISEMENT