ADVERTISEMENT
Suratમાં યુવકની જાણ બહાર Bank Account ખોલી 3 કરોડના ટ્રાન્ઝેક્શન થઈ ગયા, બેંક મેનેજર નીકળ્યો Master Mind. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકની જાણ બહાર બોગસ ડોક્યુમેન્ટના આધારે ખટોદરાની ખાનગી બેંકના મેનેજર સહિત ચાર લોકો દ્વારા સેવિંગ અને કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી કોરોડો રૂપિયાના વ્યવાહર કરાવ્યા
Surat Bank Manager Account scam
ADVERTISEMENT