Unique Story : Suratની 16 વર્ષની વિદ્યાર્થીની અનોખી પહેલ! Gujarat Tak

માથાના વાળ એ સ્ત્રીઓમાં અનેક આભૂષણો પૈકીનું એક આભૂષણ છે. નાની ઉંમરની બાળકી હોય કે પછી મોટી ઉંમરની મહિલા કે યુવતી હોય. મોટાભાગની મહિલાઓને પોતાના વાળ ખૂબ જ પસંદ હોય છે. ઘણી મહિલાઓ ફેશનને ધ્યાનમાં રાખીને વાળ કપાવતી હોય છે. પરંતુ, આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે કોઈ ફેશન ટ્રેન્ડ માટે નહીં પરંતુ સામાજિક સેવા કરવા માટે વાળ કપાવ્યાં છે.

follow google news

    follow whatsapp