ADVERTISEMENT
SPG અધ્યક્ષ Lalaji Patel મેદાને, EWS ના ઉમેદવારોને લઇ સરકારને ઉગ્ર રજૂઆત, SPG અધ્યક્ષ Lalji Patel એ CM Bhupendra Patel ને પત્ર લખી ઉગ્ર રજૂઆત કરી છે. જેમાં Lalaji Patel એ જણાવ્યું કે GPSC માં EWS ના ઉમેદવારોને અન્યાય થતો હોવાની રજૂઆત કરી છે.
spg president cm letter on ews student
ADVERTISEMENT