Navratri ના પર્વમાં ફેલાયો માતમ 24 કલાકમાં હાર્ટ એટેકથી આટલા મોત

રાજ્યમાં નવરાત્રીનો ભરચક માહોલ જામ્યો છે…આ માહોલ વચ્ચે હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે…છેલ્લા 24 કલાકમાં ગરબા રમતા-રમતા 10 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે

follow google news

છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે…ઉંમરલાયક લોકો તો ઠીક જુવાનીયાઓ અને બાળકોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા છે….નવરાત્રીમાં પણ છેલ્લા 24 કલાકમાં ગરબાના રંગે રમતા 10 જેટલા લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે…ગરબા રમતા જેમના મોત થયા છે તેમાં 99 ટકા લોકોની ઉંમર 13 વર્ષથી 33 વર્ષની છે…જેમાં અમદાવાદના 24 વર્ષના યુવકનું ગરબા રમતા હાર્ટ એટેક આવતા મોત થયું છે…વડોદરાના ડભોઈમાં 13 વર્ષની કિશોર અને 55 વર્ષના આધેડનું હાર્ટ એટેકથી મોત થયું…કપડવંજમાં 17 વર્ષના સગીરનું ગરબા રમતા મોત થયુ છે…રાજકોટ અને જામનગરમાં ગરબા રમતા બે-બે લોકોના એટેક આવવાના કારણે મોત થયા છે…તો સુરતમાં પણ સોસાયટીમાં ગરબા રમી રહેલા યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું હતુ….

The cases of heart attack are increasing from last few years…age wise people even youths and children are getting heart attack….in Navratri also in last 24 hours around 10 people have died due to heart attack while playing garba…playing garba 99 percent of those who have died are between 13 years and 33 years of age…in which a 24-year-old youth from Ahmedabad died of a heart attack while playing garba…a 13-year-old teenager and a 55-year-old middle-aged man died of a heart attack in Dabhoi, Vadodara…in Kapdwanj A 17-year-old minor has died while playing garba… In Rajkot and Jamnagar, two people have died due to an attack while playing garba… Also in Surat, a young man who was playing garba in a society died of a heart attack….

    follow whatsapp