અદાણી-હિંડનબર્ગ કેસ હાલમાં ચર્ચામાં છે... અદાણી મુદ્દે વિપક્ષ મોદી સરકાર હાવી છે... આ સમાચારો વચ્ચે સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ યોજીને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહારો કર્યા હતા.. કોણ છે આ જ્યોર્જ સોરોસ કે જેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે.. અને શું કહ્યું છે તેમણે કે જેને લઈને સ્મૃતિ ઈરાની ખુદ મેદાનમાં ઉતર્યા છે જાણો આ રિપોર્ટમાં...